• ક્રૂડ ઓઈલ ફરી તેજીના માર્ગે

    માર્ચના પ્રથમ પખવાડિયાના અંતે ક્રૂડ ઓઈલની કિંમત $85ને પાર થઈ ગઈ હતી અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ તો, કિંમત $90ને પાર થતા વાર નહીં લાગે, એવી શક્યતા વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્કે વ્યક્ત કરી છે.

  • ભારતમાં કેટલી છે LPGની માંગ?

    ભારતમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાતમાં 5 વર્ષમાં 60% વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે LPGની કિંમત વધી હોવાથી મોંઘા ભાવે કરવી પડતી આયાતથી ભારતનો ખર્ચ વધી રહ્યો છે.

  • 2023માં ગોલ્ડ ઈમ્પોર્ટમાં થયો 3% વધારો

    તહેવાર અને લગ્નની સિઝન દરમિયાન ભૌતિક માંગમાં વધારો થવાને કારણે 2023ના છેલ્લા ક્વાર્ટરમાં સોનાની આયાતમાં વધારો થયો છે.

  • તુવેર, અડદની ડ્યૂટી ફ્રી આયાત લંબાવાઈ

    સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.

  • જુલાઈ-સપ્ટેમ્બરમાં CAD $8.3B થઈ

    ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર 2023)માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) લગભગ 50 ટકા ઘટીને $17.5 billion (GDPના 1 ટકા) થઈ છે, જે એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના છ મહિનામાં $48.8 billion (GDPના 2.9 ટકા) હતી.

  • ડાયમંડની નિકાસમાં થયો વધારો

    અમેરિકામાં ક્રિસમસ હોલિડેને કારણે 1 કેરેટથી વધુ કેરેટના ડાયમંડની ડિમાન્ડ વધી છે. પરિણામે, 8 મહિનાથી મંદીના બિછાને પડેલા ડાયમંડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયા છે અને નવેમ્બરમાં નિકાસ વધી છે.

  • ભારતનો કુલ વેપાર 2.6% ઘટવાનો અંદાજ

    ચીનની માલસામાનની નિકાસમાં ગાબડાં પડ્યા છે. ગ્લોબલ ટ્રેડ પણ 5 ટકાથી વધુ ઘટવાનો અંદાજ છે ત્યારે ભારતના કુલ વેપારમાં માત્ર 2.6 ટકા ઘટાડો થવાની શક્યતા છે, જેની પાછળ ઈલેક્ટ્રોનિક્સ અને સર્વિસિસની વધતી નિકાસનું યોગદાન છે.

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?