ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ IT શેર ખરીદવા કે નહીં?

માર્ચ ત્રિમાસિક ગાળામાં દિગ્ગજ આઇટી કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યા છે. ક્વાર્ટર દરમિયાન ઘણી કંપનીઓને મજબૂત ઓર્ડર મળ્યા અને વધુ Efficiencyની સાથે વધુ સારા યુટિલાઇઝેશનથી માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો

Published: May 22, 2024, 10:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો