-
UPI Lite નિષ્ફળ થવા પાછળ સૌથી મોટું કારણ વૉલેટમાં મેક્સિમમ બેલેન્સની લિમિટ રૂ. 2,000ની છે.. 2,000 રુપિયા રાખવા અને પછી નાના ટ્રાન્ઝેક્શન કરવા એ પોતે જ એક ઝંઝટ છે…પહેલાથી જ Paytm વૉલેટ, PhonePe વૉલેટ જેવા ઘણા ઈ-વૉલેટ્સ છે… જેનાથી લોકો ખૂબ જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે…

Kia તેની લોકપ્રિય કાર Seltos અને Carensની કિંમતમાં 1 ઓક્ટોબરથી વધારો કરશે. કાચા માલના વધતા ખર્ચની અસરને સરભર કરવા માટે કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.
-
મહારાષ્ટ્રનાં ડુંગળીનાં વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે અને જો હડતાલ લંબાશે તો ડુંગળીના સપ્લાય પર અસર પડવાથી ભાવ વધી શકે છે.
-
તહેવારોમાં બિનજરૂરી ખર્ચા પર અંકુશ રાખીને ખરીદી કરવામાં ફાયદો છે. ડિસ્કાઉન્ટ, સેલ અને ઓફરના ચક્કરમાં ખોટી શોપિંગ કરનારા વધી રહ્યાં છે. આથી તમારે સ્માર્ટ શોપિંગ કરવાની જરૂર છે.
-
રૂપિયો ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરની ઉપર રહેવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે અને હજુ નવા તળિયા બનવાની શક્યતા છે.
-
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલાં ખુશખબર મળી શકે છે. સરકાર તેમનાં મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કરી શકે છે.
-
છેલ્લાં 3 વર્ષમાં એન્ટ્રી-લેવલનાં ટુ-વ્હીલર્સની કિંમત 50 ટકા વધી છે. જો 28 ટકા GST ઘટાડીને 18 ટકા કરવામાં આવે તો ટુ-વ્હીલરની કિંમત ઘટશે.
-
મોટાભાગે સીનિયર સિટીઝન્સ ટેક સેવી નથી હોતા,, તેમને ખબર નથી હોતી કે વીજળી બિલ કે કેવાયસીના નામે કોઈ તેમને છેતરી શકે છે. માટે જ જ્યારે અજાણ્યા નંબરથી કોઈ કૉલ આવે,, જેમાં વીજળી કાપવાનો, બેંક એકાઉન્ટ બંધ કરવાનો ડર ઉભો કરવામાં આવે છે તો સીનિયર સિટીઝન્સ ગભરાઈ જાય છે. સાયબર ઠગ આ જ ડરનો ફાયદો ઉઠાવે છે..