SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.
મલ્ટીકેપ ફંડનું લક્ષ્ય એ હોય છે કે રોકાણકારોને દરેક પ્રકારના માર્કેટ કેપમાં ડાયવર્સિફિકેશનનો ફાયદો અપાવી શકાય જેથી તેને ઓછામાં ઓછા જોખમમાં સારુ રિટર્ન મળી શકે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ, મ્યુચ્યુઅલ ફંડ્સની હાઇબ્રિડ કેટેગરી હેઠળ આવે છે.
જો તમે યોગ્ય SIP એમાઉન્ટ પસંદ નહીં કરો તો તમે તમારા ગોલને અચીવ નહીં કરી શકો.. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ફિક્સ્ડ રિટર્ન નથી…માટે જ સૌથી પહેલા તમારા માટે યોગ્ય SIP એમાઉન્ટ નક્કી કરો… દર મહિને માત્ર SIP કરવું પૂરતું નથી... SIPની યોગ્ય રકમ એવી રકમ છે જે તમને તમારા ફાઈનાન્સિયલ ગોલ સુધી પહોંચવામાં મદદ કરે..
સ્મોલકેપ ફંડ્સ માટે આ વર્ષ શાનદાર રહ્યું. ઓગસ્ટ 2023માં આ ફંડ્સમાં 4,264 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. લાર્જ કેપ ફંડ્સમાંથી લોકોએ અંદાજે 350 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.