Mutual fundમાં STP શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે?

STP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે...આ પ્રક્રિયામાં, એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે...જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે.

Published: May 17, 2024, 13:05 IST

Mutual fundમાં STP શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે?