Rs 9 લાખ સુધીની હોમ લોન રકમ પર 3-6.5% ઈન્ટરેસ્ટ સબસિડી આપવા માટે સરકાર Rs 60,000 કરોડ ($7.2 B)ની યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
એસ્ટેટ પ્લાનિંગ એટલે કે ભવિષ્યની સુરક્ષા માટે રોકાણ, સંપત્તિનું વ્યવસ્થાપન અને વિતરણ... દિવ્યાંગ બાળકોને તેમની સંભાળ અને શિક્ષણ માટે સામાન્ય બાળકો કરતાં વધુ નાણાંની જરૂર પડે છે... તેમના માટે વધુ મિલકત વારસામાં છોડી રહ્યા હોવ તો ચિંતાઓ પણ વધી જાય છે. માટે જ દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવારોને એસ્ટેટ પ્લાનિંગની ખાસ જરૂરિયાત હોય છે.
IDBI Bank, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કે સપ્ટેમ્બર મહિનાથી FDના નવા ઈન્ટરેસ્ટ રેટ લાગુ કર્યાં છે.
જાહેર ક્ષેત્રની બેન્કો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્પેશિયલ FD સ્કીમમાં ઊંચા વ્યાજ દરની ઓફર કરી રહી છે.
તહેવારોમાં બિનજરૂરી ખર્ચા પર અંકુશ રાખીને ખરીદી કરવામાં ફાયદો છે. ડિસ્કાઉન્ટ, સેલ અને ઓફરના ચક્કરમાં ખોટી શોપિંગ કરનારા વધી રહ્યાં છે. આથી તમારે સ્માર્ટ શોપિંગ કરવાની જરૂર છે.
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલાં ખુશખબર મળી શકે છે. સરકાર તેમનાં મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કરી શકે છે.
જમા કરનારા ગ્રાહકોની સામે લોન લેનારા ગ્રાહકો વધી રહ્યાં હોવાથી બેન્કો વ્યાજના દરમાં ફરી વધારો કરે તેવી ધારણા છે.
સામાન્ય રીતે લોકો ઘરમાં કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે...સેવિંગ્સ એકાઉન્ટમાં 3 થી 3.5 ટકાનો ઇન્ટરેસ્ટ રેટ છે. આવી સ્થિતિમાં સ્વીપ-ઇન FD અને લિક્વિડ ફંડ્સ રોકાણના બે સાધન છે, જેમાં તમે તમારી સરપ્લસ એટલે કે એકસ્ટ્રા મની જમા કરી શકો છો.