• આટલું ધ્યાન રાખશો તો કેન્સલેશન પર નહીં ગુમાવવા પડે પૈસા

  ટિકિટ કેન્સલ પર નહીં ડુબે પૈસા!

  અલગ-અલગ બુકિંગ/રિઝર્વેશન સાઇટ્સની અલગ-અલગ પૉલિસી હોઈ શકે છે... કેન્સલેશનના કિસ્સામાં તમને રિફંડ કેવી રીતે મળશે? આનાથી સંબંધિત તમારા અધિકારો શું છે... આમાં ઈન્સ્યોરન્સ પૉલિસી કેવી રીતે મદદ કરી શકે છે આ બધું જાણવાની આપણે તસ્દી નથી લેતા, જ્યારે આપણા માટે આ જાણવું ફરજિયાત હોવું જોઈએ.

 • હવે બધી જ હોસ્પિટલમાં લઈ શકશો કેશલેસ સારવાર

  હવે બધે જ કેશલેસ ટ્રીટમેન્ટ…

  GICએ 'કેશલેસ એવરીવ્હેર' અભિયાન શરૂ કર્યું છે. આનાથી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લેનારા લોકોને ફાયદો થશે, જેઓ ઈન્સ્યોરન્સ કંપનીના પેનલવાળી હોસ્પિટલોમાં સારવાર લેવાને બદલે અન્ય હોસ્પિટલમાં સારવાર લે છે… હવે અહીં પણ તમારી સારવાર કેશલેસ થશે એટલે કે તમારે ખિસ્સામાંથી પૈસા ચૂકવવા નહીં પડે..આવો જાણીએ કે કેશલેસ એવરીવ્હેર ઝુંબેશથી તમને શું ફાયદો થશે?

 • ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતા પહેલા જોઈ લો આ રિપોર્ટ

  માત્ર 1 રુપિયામાં ખરીદો સોનું!

  તમે Paytm, Google Pay અને PhonePe જેવી ફિનટેક એપ્સ દ્વારા માત્ર 1 રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. અહીં તમને શુદ્ધ સોનું મળશે. આ સિવાય કેટલીક જ્વેલરી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા પણ આપી રહી છે. અહીં ઓછામાં ઓછા 100 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકાય છે. પરંતુ આ રોકાણ કેટલું સુરક્ષિત છે? જાણો આ રિપોર્ટમાં.

 • Money9 Summit 2024: એક જ પ્લેટફોર્મ પર રોકાણ, વીમો અને કમાણીને લગતા દરેક સવાલનો જવાબ

  ફાઈનાન્શિયલ ફ્રીડમ સમિટ 2024

  મની9ના આ પ્લેટફોર્મ પર દેશના પર્સનલ ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ ભાગ લેશે.

 • અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ, કોના માટે યોગ્ય છે?

  મોંઘું પણ ઘણાં કામનું

  અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની જોઇનિંગ અને એન્યુઅલ ફી બંને 40 થી 60 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એવા પણ કાર્ડ છે જેની ફી લાખો રૂપિયા છે. છેવટે, શું હોય છે અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ, કોના માટે યોગ્ય છે અને તેના શું છે તેના નફા-નુકસાન? આવો સમજીએ

 • જાણો HRA પર ટેક્સ છૂટ મેળવવાની અલગ-અલગ રીતો

  પત્નીને આપેલા રેન્ટ પર મળશે ટેક્સ છૂટ?

  HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે... કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે…

 • ચૂંટણીના વર્ષમાં કેવી રહેશે રોડ સેક્ટરની ચાલ?

  કેટલા દૂર જશે હાઈવે ઈન્ફ્રાના શેર?

  આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે... Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

 • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ ત્રણ દસ્તાવેજોનું મહત્વ

  રોકાણની શરતો જાણવી કેટલી જરૂરી?

  MFમાં રોકાણ કરતા પહેલા જે દસ્તાવેજો વાંચવાની સલાહ આપવામાં આવે છે તેને ઑફર ડૉક્યુમેન્ટ્સ કહેવામાં આવે છે... સ્કીમ ઈન્ફૉર્મેશન ડૉક્યુમેન્ટ (SID), સ્ટેટમેન્ટ ઑફ એડિશનલ ઈન્ફૉર્મેશન (SAI) અને કી ઈન્ફૉર્મેશન મેમોરેન્ડમ (KIM) મળીને ઑફર ડૉક્યુમેન્ટ્સ બને છે. … જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની તેની સ્કીમ લૉન્ચ કરે છે, ત્યારે તે ઑફર ડૉક્યુમેન્ટ એટલે કે સ્કીમને લગતા દસ્તાવેજો જાહેર કરે છે.

 • Accident Insurance ક્લેમ રિજેક્ટ ના થાય તે માટે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

  શું FIR વગર મળશે ક્લેમ?

  પરિવારની આર્થિક સુરક્ષા માટે પર્સનલ એક્સીડેન્ટ ઈન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે. સંકટ સમયે આ ઈન્સ્યોરન્સ ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. જો તમે કોઈપણ વીમા ક્લેમ લેવા માંગતા હો, તો તેના વિશે વીમા કંપનીને તાત્કાલિક જાણ કરો. આ પછી જરૂરી કાગળો એકત્રિત કરો. ક્લેમ સંબંધિત તમામ દસ્તાવેજો એકસાથે સબમિટ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને તમને સમયસર ક્લેમ મળી શકે.

 • હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા પહેલા જાણી લો કેટલું હોવું જોઈએ કવર

  કેટલો હેલ્થ ઈન્સ્યોરન્સ યોગ્ય?

  હેલ્થ ઈન્સ્યોરન્સ કવર કેટલું હોવું જોઈએ એ સૌથી મોટો અને સૌથી મુશ્કેલ પ્રશ્ન છે… અને એ જાણવા માટે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે જે બધા લોકોને સમાન રીતે લાગુ પડે… મની9માં ઘણા ઈન્સ્યોરન્સ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે વ્યક્તિએ ઓછામાં ઓછી 10 લાખ રુપિયાની સમ-ઈન્શોર્ડવાળી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ.. પરંતુ આ એક સેટ રુલ ના હોઈ શકે,,કારણ કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને સંજોગો અલગ-અલગ હોય છે…