વીમામાં શું છે ઝોન-A,B અને C? ઝોનની પસંદગીમાં શું ધ્યાનમાં લેશો?

વીમા પ્રીમિયમની કોસ્ટ ઘણા ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે...જેમ કે વીમાધારકની ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશન અને ત્યાં સુધી કે તે કયા શહેરમાં રહે છે વગેરે વગેરે

Published: May 22, 2024, 09:31 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો