કેમ જરૂરી છે ટર્મ ઇન્સ્યોરન્સ? જાણો 9 પોઇન્ટમાં

ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

Published: May 20, 2024, 12:51 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો