હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? રોકાણ કરતા પહેલા શું ધ્યાનમાં લેશો?

હાઇબ્રિડ ફંડનો હેતુ એક એવો પોર્ટફોલિયો બનાવવાનો હોય છે જે બેલેન્સ્ડ હોય… જે રોકાણકારોને રેગ્યુલર ગ્રોથ અને ઇનકમ પ્રદાન કરી શકે… ફંડ મેનેજર સ્કીમના ઇન્વેસ્ટમેન્ટ ગોલને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો બનાવે છે... અને અલગ-અલગ હિસ્સામાં ઇક્વિટી અને ડેટ ફંડમાં રોકાણ કરે છે

Published: May 21, 2024, 12:27 IST

હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? રોકાણ કરતા પહેલા શું ધ્યાનમાં લેશો?