બજારનું ગણિત

  • આ બાસ્કેટમાંથી કોને પસંદ કરશો?

    નાણાકીય વર્ષ 2023-24માં શેર બજારની જેમ પ્રાઇમરી માર્કેટમાં પણ જબરદસ્ત હલચલ જોવા મળી..FY24 માં, કુલ 76 કંપનીઓએ IPO માર્કેટ દ્વારા લગભગ 63,000 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી

  • શું બેંકિંગ શેરમાં હજુ પણ દમ છે?

    બેંકોના ડિપોઝિટ સંકટનું અનુમાન ક્રેડિટ ટુ ડિપોઝિટ એટલે કે સીડી રેશિયોથી લગાવાય છે, જે લગભગ બે દાયકામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. શું હોય છે સીડી રેશિયો? કેમ વધી રહ્યો છે આ રેશિયો?

  • વિદેશી ફંડ કેટલા યોગ્ય?

    મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ઇક્વિટીથી લઇને ડેટ, ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરે છે. તો રિટાયરમેન્ટ અને બાળકોના શિક્ષણ જેવા લક્ષ્યો માટે સ્પેસિફિક ફોકસ્ડ સ્કીમ્સ પણ છે.

  • આ ક્રેડિટમાં મોટું Risk?

    ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ ડેટ ફંડ હોય છે જે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ કોર્પોરેટ બોન્ડ્સમાં સામાન્ય રીતે ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. તેથી રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું હોય છે.

  • ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું છે

    જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો, ત્યારે તમારી પાસે બે રીતે રોકાણ કરવાનો વિકલ્પ હોય છે. એક ડાયરેક્ટ પ્લાન અને બીજો રેગ્યુલર પ્લાન

  • કઇ કંપનીની સવારી ફાયદાકારક?

    કોવિડ મહામારી બાદ બાઇક્સની માંગની પેટર્નમાં થયેલા ફેરફાર થયા બાદ હવે ટુ-વ્હીલર કંપનીઓના શેરમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ?

  • નિકાસ વધી તો ફાયદો ક્યાં?

    નિફ્ટીએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 29 ટકા રિટર્ન આપ્યું છે. પરંતુ શું મજબૂત આર્થિક વૃદ્ધિ અને શેરબજારની તેજીના કારણે એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે

  • શું 24 સારું રહેશે કે 25?

    જો તમે બજારની નાણાકીય વર્ષ 2023-24ની રેલીને ચૂકી ગયા છો અને હવે તમે નાણાકીય વર્ષ 25 ના આઉટલૂક અને આ નાણાકીય વર્ષ માટે બજારમાં રોકાણની સ્ટ્રેટેજી વિશે જાણવા માગો છો, તો અમે તમારી આ મૂંઝવણને આ વીડિઓના માધ્યમથી દૂર કરીશું

  • શું FMCG શેરોમાં થશે કમાણી?

    વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં FMCG ઇન્ડસ્ટ્રીની વેલ્યૂમાં 6 ટકાનો વધારો થયો છે. વોલ્યુમમાં વધારાને કારણે, દેશના ઘણા વિસ્તારોમાં વપરાશ વધવાનો સંકેત છે.

  • માઈક્રો SIPથી શું ફાયદો થાય?

    નાના રોકાણકારોને આકર્ષવા માટે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હવે માત્ર 100 રૂપિયાની SIPની શરુઆત કરી છે... ગ્રામીણ વસ્તી, ઓછી આવક ધરાવતા લોકો, પોકેટ મની મેળવતા વિદ્યાર્થીઓ અને ત્યાં સુધી કે બાળકો પણ માઇક્રો SIPનો લાભ મેળવી શકે છે.