બજારનું ગણિત

  • ક્યારે ઉપાડવા જોઈએ MFમાંથી પૈસા?

    શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..

  • ટ્રેકટર શેરોમાં કેટલો પાવર?

    દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા પરથી કૃષિ ક્ષેત્ર અથવા ગ્રામીણ અર્થતંત્રની તંદુરસ્તીનો અંદાજ લગાવી શકાય છે.... તો કેવા છે આપણા દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા

  • ઓવરનાઇટ ફંડ કે લિક્વિડિટી ફંડ

    લિક્વિડ અને ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે...જો કે, એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે

  • મોટા નુકસાનથી બચાવશે આ ફંડ!

    ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAAF ને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે...આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે

  • Mutual Fund Schemesનું મર્જર શું હોય છે?

    મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ... મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે... કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે

  • શું SIP સ્ટોપ કરી દેવી જોઇએ?

    માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

  • રોકાણનો રંગ ઉતરશે કે ચઢશે?

    ભારતમાં Asian Paints અને બર્જર પેઇન્ટ્સની બાદશાહતને મોટો પડકાર મળી શકે છે. કારણ છે આ સેક્ટરમાં થયેલી Aditya Birla Groupની ફ્લેગશીપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની એન્ટ્રી

  • શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ MF

    Equity Infrastructure Sectoral Mutual Fundએ એક વર્ષમાં એવરેજ 60 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કે આ ફંડ દરેક માટે નથી

  • INDEX FUNDમાં રોકાણકારોનો રસ કેમ વધ્યો?

    Mutual Funds ઉદ્યોગ સંગઠન AMFIના જણાવ્યા અનુસાર ગયા વર્ષે Index fundsના AUMમાં 55 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ડિસેમ્બર 2022માં ઇન્ડેક્સ ફંડની AUM 1.28 લાખ કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર 2023માં વધીને બે લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ.

  • PMS અને MF વચ્ચે તફાવત શું છે?

    PMS એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ અને MF એટલે કે મ્યુચ્યુઅલ ફંડ એકબીજાથી અલગ છે. બન્નેની સમાન માપદંડો પર તુલના કરવી યોગ્ય નથી.