માર્કેટની અસ્થિરતા જોઈ MF રિડમ્પશન કરવું કેટલું યોગ્ય?

શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..

Published: April 3, 2024, 10:09 IST

માર્કેટની અસ્થિરતા જોઈ MF રિડમ્પશન કરવું કેટલું યોગ્ય?