FY25માં ફાર્મા સેક્ટરના ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટરના શેર્સમાં રોકાણ કરાય?

FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી... પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? જાણીએ આ વીડિયોમાં.

Published: May 17, 2024, 09:12 IST

FY25માં ફાર્મા સેક્ટરના ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટરના શેર્સમાં રોકાણ કરાય?