ગોલ્ડ ETF શું છે અને કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરી કરતા સારો વિકલ્પ છે?

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે

Published: May 20, 2024, 12:05 IST

ગોલ્ડ ETF શું છે અને કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરી કરતા સારો વિકલ્પ છે?