LIQUID અને OVERNIGHT ફંડમાં કોણે રોકાણ કરવું જોઇએ? આ ફંડ કેવી રીતે કામ કરે છે?

લિક્વિડ અને ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે...જો કે, એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે

Published: April 2, 2024, 13:27 IST

LIQUID અને OVERNIGHT ફંડમાં કોણે રોકાણ કરવું જોઇએ? આ ફંડ કેવી રીતે કામ કરે છે?