નવી કે જુની કર વ્યવસ્થા પસંદ કરવામાં રાખો સાવધાની, નહીંતર કપાશે TDS

એપ્રિલ મહિનો સેલેરીડ ક્લાસ માટે નાણાકીય વર્ષ 2024-25ના ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં મહત્વપૂર્ણ ગણાય છે, આ જ મહિનામાં તમારે એમ્પ્લોયર એટલે કે કંપનીને તમારી પસંદગીની ટેક્સ રિજીમ વિશે જણાવવું પડે છે. જેના આધારે આખા વર્ષ દરમિયાન સેલેરીમાંથી TDS કાપવામાં આવશે ...આવો જાણીએ કે કરવેરાની વ્યવસ્થા પસંદ કરવી કેમ જરૂરી છે.

Published: May 17, 2024, 12:25 IST

નવી કે જુની કર વ્યવસ્થા પસંદ કરવામાં રાખો સાવધાની, નહીંતર કપાશે TDS