ક્રેડિટ કાર્ડમાં આ ભૂલ ક્યારેય ના કરતા
તમે જ્યારે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પસંદ કરો છો ત્યારે તમારા બીજા મહિનાના બિલમાં જંગી વ્યાજ ઉમેરવામાં આવે છે. જો તમે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ ભરી હશે તો બાકીની રકમ પર આગામી 35 દિવસ સુધી વ્યાજ ચડતું જશે.
Published: May 7, 2024, 12:03 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો