• રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

  રિટાયરમેન્ટ માટે પૈસા ભેગા કરવા અત્યંત જરૂરી છે. ઘણા લોકો છેક ઢળતી ઉંમરે આ અંગે વિચારે છે. તમે રિટાયરમેન્ટ માટે જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો વધારે ફાયદો થશે.

 • મ્યુ. ફંડની આ કેટેગરીમાં રોકાણ કરાય?

  Aggressive Hybrid Mutual Funds: એગ્રેસિવ હાઈબ્રીડ ફંડમાં અન્ય પાંચ હાઈબ્રીડ કેટેગરીની તુલનાએ વધારે વળતર મળ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં એગ્રેસિવ હાઈબ્રીડ ફંડમાં 17 ટકા, 5 વર્ષમાં 13 ટકા અને 10 વર્ષમાં 13.4 ટકા વળતર મળ્યું છે.

 • MFમાં ડાયરેક્ટ vs રેગ્યુલર પ્લાન

  નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 6 મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર 2023)માં મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા થયેલું 24 ટકા રોકાણ ડાયરેક્ટ પ્લાન્સ દ્વારા આવ્યું જ્યારે રેગ્યુલર પ્લાનનો હિસ્સો 76 ટકા રહ્યો.

 • મની ટાઈમ બુલેટિન

  ભારતમાં કઈ ટેકનોલોજી કંપની કરશે ઉત્પાદન? ડુંગળીના ભાવ કેમ વધી ગયા? સ્માર્ટફોન માર્કેટમાં શું ચાલી રહ્યું છે? કેટલી કિંમતના વાહન પર લાગશે વધારે ટેક્સ?

 • બંધન મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમ

  બંધન રિટાયરમેન્ટ ફંડ (Bandhan Retirement Fund)નો NFO 28 સપ્ટેમ્બરથી ખુલ્યો છે અને તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર છે.

 • કોટક મ્યુચ્યુઅલ ફંડે લૉન્ચ કરી નવી સ્કીમ

  કોટક મલ્ટિ એસેટ એલોકેશન ફંડનો NFO 31 ઓગસ્ટથી ખુલી ગયો છે અને તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે.

 • EPFOને શેરબજારમાં રસ વધ્યો

  EPFO અત્યારે પોતાની કમાણીનો 5થી 15 ટકા હિસ્સો ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ફંડ્સમાં રોકે છે. પણ વધારે વળતર કમાવવા માટે ETFની કમાણી પણ શેરબજારમાં રોકવાની ઈચ્છા છે.

 • મ્યુ. ફંડમાં રોકાણકાર કેમ ઘટી રહ્યાં છે?

  ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.