• ઘટશે જોખમ, વધશે નફો

    સેબીની ગાઇડલાઇન અનુસાર,એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ તેની એસેટના 65 ટકાથી 80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત વિકલ્પોમાં રોકાણ કરે છે. જ્યારે 20 થી 35 ટકા રકમ ડેટ સંબંધિત વિકલ્પોમાં લગાવવામાં આવે છે.

  • કેટલું લાંબુ હોય છે Long Term?

    સ્મોલકેપ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, સેક્ટરલ મ્યુચ્યુઅલ ફંડ જેવા અનેક પ્રકારના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઉંચુ જોખમ હોય છે. જો કે, કોઇ ફંડમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મની ચોઇસ ઉપરાંત બીજા ઘણાં પેરામીટર પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.

  • શું છે CDMDF?

    Corporate Debt Market Development Fund એટલે કે CDMDF સંકટના સમયે કોઇ ડેટ ફંડને પૈસા આપીને મદદ કરશે અને બીજું ડેટ માર્કેટમાં રોકડ વધારીને બિઝનેસને પ્રોત્સાહન આપશે.

  • વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

    શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.