એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ વધુ સારું પ્રદર્શન કેમ કરે છે?
સેબીની ગાઇડલાઇન અનુસાર,એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ તેની એસેટના 65 ટકાથી 80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત વિકલ્પોમાં રોકાણ કરે છે. જ્યારે 20 થી 35 ટકા રકમ ડેટ સંબંધિત વિકલ્પોમાં લગાવવામાં આવે છે.
Published: November 20, 2023, 05:56 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો