લોંગ અને શોર્ટ ટર્મનો અર્થ શું? રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?

સ્મોલકેપ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, સેક્ટરલ મ્યુચ્યુઅલ ફંડ જેવા અનેક પ્રકારના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઉંચુ જોખમ હોય છે. જો કે, કોઇ ફંડમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મની ચોઇસ ઉપરાંત બીજા ઘણાં પેરામીટર પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.

  • Team Money9
  • Last Updated : October 30, 2023, 06:40 IST
Published: October 30, 2023, 06:40 IST

લોંગ અને શોર્ટ ટર્મનો અર્થ શું? રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?