• કૃષિ નિકાસ 8.8% ઘટીને $43.7 bn થઈ

    Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.

  • ડુંગળીની નિકાસ બંધ થતા ભાવ તૂટ્યા

    સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.

  • જુલાઈ-સપ્ટેમ્બરમાં CAD $8.3B થઈ

    ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર 2023)માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) લગભગ 50 ટકા ઘટીને $17.5 billion (GDPના 1 ટકા) થઈ છે, જે એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના છ મહિનામાં $48.8 billion (GDPના 2.9 ટકા) હતી.

  • ડાયમંડની નિકાસમાં થયો વધારો

    અમેરિકામાં ક્રિસમસ હોલિડેને કારણે 1 કેરેટથી વધુ કેરેટના ડાયમંડની ડિમાન્ડ વધી છે. પરિણામે, 8 મહિનાથી મંદીના બિછાને પડેલા ડાયમંડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયા છે અને નવેમ્બરમાં નિકાસ વધી છે.

  • ભારતનો કુલ વેપાર 2.6% ઘટવાનો અંદાજ

    ચીનની માલસામાનની નિકાસમાં ગાબડાં પડ્યા છે. ગ્લોબલ ટ્રેડ પણ 5 ટકાથી વધુ ઘટવાનો અંદાજ છે ત્યારે ભારતના કુલ વેપારમાં માત્ર 2.6 ટકા ઘટાડો થવાની શક્યતા છે, જેની પાછળ ઈલેક્ટ્રોનિક્સ અને સર્વિસિસની વધતી નિકાસનું યોગદાન છે.

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • જાન્યુઆરી 2024 સુધીમાં ડુંગળી સસ્તી થશે

    સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, જાન્યુઆરી 2024 સુધીમાં એક કિલો ડુંગળીની કિંમત Rs 40ની નીચે પહોંચી જશે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને મહારાષ્ટ્રના ખેડૂતો રસ્તા પર ઉતરવાની યોજના ઘડી રહ્યાં છે.

  • મની ટાઈમ બુલેટિન

    હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થામાં UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને કેટલી કરાઈ? ખાદ્ય મોંઘવારીને ઘટાડવા માટે સરકારે કયા નિર્ણય લીધા? દેશનું વિદેશી હૂંડિયામણ કેટલે પહોંચ્યું? શુગર કંપનીઓના શેર્સમાં કેમ ગાબડાં પડ્યા?