• ફ્રી રાશન સ્કીમ સામે થયા સવાલ

    WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની કૃષિ કમિટીની ત્રિદિવસીય બેઠક શરૂ થઈ છે અને તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોએ ભારતની સબસિડીવાળી સ્કીમ સામે સવાલ ઉઠાવ્યા છે.

  • મની ટાઈમ બુલેટિન

    કઈ લોન મોંઘી થવાની શક્યતા છે? ખેડૂતોના ખર્ચમાં ક્યાંથી થઈ રહ્યો છે વધારો? કંપનીઓને કોણે દંડ ફટકાર્યો? જેમ્સ & જ્વેલરીની નિકાસ કેટલી ઘટી?

  • તહેવારોમાં તુવેર દાળ થઈ મોંઘી

    દિવાળીથી દિવાળીમાં તુવેર દાળમાં કિલોએ 40-44 રૂપિયા વધી ગયા છે. મોઝામ્બિકથી તુવેર દાળનો સપ્લાય અટક્યો છે અને આ વિલંબને કારણે તુવેર દાળની કિંમત છેલ્લાં એક મહિનામાં 10 ટકા વધી ગઈ છે.

  • ઓઈલનો ભાવ 3 મહિનાના તળિયે

    ક્રૂડ ઓઈલની કિંમત છેલ્લાં 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે કારણ કે, અમેરિકા અને ચીનમાં માંગને લઈને ચિંતાનો માહોલ છે તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક ગતિ ધીમી પડવાથી ક્રૂડ ઓઈલની ડિમાન્ડ ઘટવાના સંકેત મળ્યાં છે.

  • કૃત્રિમ હીરાના ભાવ ઘટતા ઉદ્યોગ ચિંતામાં

    વૈશ્વિક સ્તરે હીરાની માંગ ઘટી ગઈ છે. નેચરલ ડાયમંડના લેવાલ નથી અને ભાવ ઘટ્યા છે, કારણ કે કૃત્રિમ હીરા (Lab-Grown diamonds)ની માંગ વધી છે. જોકે, હવે કૃત્રિમ હીરા બનાવતી અમેરિકાની અગ્રણી કંપનીએ નાદારી જાહેર કરતાં તેના ભાવ પણ ઘટ્યા છે.

  • મની ટાઈમ બુલેટિન

    બેન્કો કયું જોખમ લઈ રહી છે? RBIએ કઈ બેન્કોને દંડ ફટકાર્યો? સોનું કેટલે પહોંચ્યું? અદાણી કેસમાં શું થયું? નિકાસ કેમ ઘટી ગઈ?