મ્યુ.ફંડમાં Core & Satellite સ્ટ્રેટેજીથી રિસ્ક અને રિટર્ન થશે બેલેન્સ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં એક વ્યૂહરચના બનાવી શકાય છે જેમાં જોખમને ઘટાડી રિટર્નને સ્થિર રાખવામાં મદદ મળે છે. આવી જ એક સ્ટ્રેટેજી છે કોર અને સેટેલાઇટ... જે રિસ્ક અને રિટર્નને બેલેન્સ કરે છે. આવો સમજીએ આ સ્ટ્રેટેજીને..

Published: May 16, 2024, 10:43 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો