• મની ટાઈમ બુલેટિન

    હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થામાં UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને કેટલી કરાઈ? ખાદ્ય મોંઘવારીને ઘટાડવા માટે સરકારે કયા નિર્ણય લીધા? દેશનું વિદેશી હૂંડિયામણ કેટલે પહોંચ્યું? શુગર કંપનીઓના શેર્સમાં કેમ ગાબડાં પડ્યા?

  • પીળા વટાણાની આયાત ડ્યૂટી-મુક્ત થઈ

    સરકારે 10 વર્ષ બાદ પીળા વટાણાની આયાતને ડ્યૂટી-ફ્રી બનાવી છે. દાળની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સરકારે માર્ચ 2024 સુધી આયાતને ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે.

  • 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ નહીં થઈ શકે

    ડુંગળીની મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • મની ટાઈમ બુલેટિન

    સરકાર કયા દેશમાં કરશે ચોખા અને ઘઉંની નિકાસ? કયા અનાજ મોંઘા થયા? ક્યાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ? બેન્કોએ કેટલી રકમ માંડવાળ કરી?

  • રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

    ભારતીય રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે. માત્ર અમેરિકન ડૉલર નહીં, પરંતુ UAE દિરહામ સામે પણ રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચી સપાટી બનાવી છે. હવે RBI રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે કેવા પગલાં ભરે છે, તેના પર સૌની નજર છે.

  • મની ટાઈમ બુલેટિન

    NPSમાં કયા ફેરફાર થઈ શકે છે? તહેવારો કોને ફળ્યા? શું તુવેરની દાળ સસ્તી થશે? સરકારી બેન્કોમાં કયા નિયમ લાગુ થવાની શક્યતા છે? ભારતમાંથી કઈ ચીજવસ્તુની નિકાસ વધી?