EPFO કર્મચારીનું નોકરી દરમ્યાન મૃત્યુ થાય તો પરિવારને કેટલું પેન્શન મળે?

જે કર્મચારીઓ EPFO ​​એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સભ્ય છે... તેઓને પેન્શન સુવિધા એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે EPS-95 હેઠળ મળે છે. કર્મચારીને ક્યારે અને કેટલું પેન્શન મળે? જો નોકરી કરતી વખતે તેનું મૃત્યુ થાય તો કોને, ક્યારે અને કેટલું પેન્શન મળે? આવો સમજીએ...

Published: May 16, 2024, 12:02 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો