• તુવેર, અડદની ડ્યૂટી ફ્રી આયાત લંબાવાઈ

    સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.

  • શું ઘઉં, ચોખા સસ્તા થશે?

    ઘઉં, ચોખા અને લોટની મોંઘવારીને ઘટાડવા માટે સરકારે ઘઉં અને ચોખાની સાપ્તાહિક ઈ-હરાજી શરૂ કરી છે. આ હરાજી ઓપન-માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ FCI દ્વારા કરવામાં આવે છે. સરકારે OMSS હેઠળ માર્ચ 2024 સુધી 101.5 લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે.

  • મની ટાઈમ બુલેટિન

    ડુંગળી અને ઘઉં સસ્તા કરવા માટે સરકારે શું કર્યું? મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં શું ચાલી રહ્યું છે? EPFOના ફંડનો કેટલો હિસ્સો ડેટમાં છે?

  • મેટ્રો સ્ટેશન પર મળશે સસ્તા ભાવે અનાજ

    દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.

  • મની ટાઈમ બુલેટિન

    સરકાર કયા દેશમાં કરશે ચોખા અને ઘઉંની નિકાસ? કયા અનાજ મોંઘા થયા? ક્યાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ? બેન્કોએ કેટલી રકમ માંડવાળ કરી?

  • જુવાર, બાજરી, રાગીના ભાવમાં ઉછાળો

    મિલેટ યરની ઉજવણી વચ્ચે ભાવમાં મુખ્ય પોષક અનાજના ભાવમાં 40 ટકાથી 100 ટકા સુધીનો વધારો નોંધાયો છે. પરિણામે, ખાદ્ય ફુગાવાને નીચે લઈ જવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.