• મની ટાઈમ બુલેટિન

  મકાનો પર મળતાં ડિસ્કાઉન્ટ કેમ બંધ થઈ ગયા? પર્સનલ લોન લીધી હોય તો કેટલો ખર્ચ થાય? દિલ્હીમાં પ્રદૂષણથી કઈ કંપનીઓને ફાયદો? RBIએ કઈ બેન્કોને દંડ ફટકાર્યો? સરકારે કેટલી કિંમતમાં લૉન્ચ કર્યો ઘઉંનો લોટ?

 • સરકાર ઘઉંનો લોટ સસ્તામાં વેચશે?

  2023માં ઘઉંના લોટની સરેરાશ કિંમત 4.1 ટકા વધીને પ્રતિ કિલો 35 રૂપિયાને પાર થઈ ગયા બાદ સરકાર ભારત આટા બ્રાન્ડના લોટની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કરવા અંગે વિચારી રહી છે.

 • મની ટાઈમ બુલેટિન

  મનરેગા હેઠળ કામની માંગ કેમ વધી રહી છે? શા માટે ઘઉંનો લોટ સસ્તો થઈ શકે છે? લોન માર્કેટમાં શું ચાલી રહ્યું છે? ક્યાં છે લોનની સૌથી વધુ માંગ? નાની ઉંમરે કઈ લોનની મહત્તમ માંગ છે? અંબાણીએ હવે કોની સાથે સોદો કર્યો?

 • કઇ બેંકોએ વધાર્યા વ્યાજ દર?

  દિવાળી પહેલા કઇ બેંકોએ વધાર્યા વ્યાજ દર? શું મોંઘા થવાના છે મોબાઇલ ટેરિફ? ઘઉં-લોટની વધતી કિંમતો પર અંકુશ લગાવવા સરકારે શું લીધું પગલું?

 • કઇ બેંકોએ વધાર્યા વ્યાજ દર?

  દિવાળી પહેલા કઇ બેંકોએ વધાર્યા વ્યાજ દર? શું મોંઘા થવાના છે મોબાઇલ ટેરિફ? ઘઉં-લોટની વધતી કિંમતો પર અંકુશ લગાવવા સરકારે શું લીધું પગલું?

 • ઘઉંના ભાવ હજુ વધશે?

  જથ્થાબંધ એક ક્વિન્ટલ બજારમાં ઘઉંનો ભાવ Rs 2,900ને વટાવી ગયો છે, જે જાન્યુઆરી પછીનો સૌથી ઊંચો ભાવ છે.

 • ઘઉંમાં ફરી તેજી, તહેવારમાં મોંઘવારી વધશે

  દિલ્હીના મોટા ભાગનાં વેપારીઓ તેજીતરફી હોવાથી વેચવાલી ઘટી છે અને 17 ઓક્ટોબરે કિંમત 1.6% વધીને Rs 27,390/ટન થઈ ગઈ છે, જે 10 ફેબ્રુઆરી પછીનો સૌથી ઊંચો ભાવ છે.

 • રવિ પાકના ભાવ 7% સુધી વધવાની શક્યતા

  સરકાર ઘઉં, ચણા, સરસવનો ટેકાનો ભાવ વધારે તેવી શક્યતા છે. સરકાર 6 રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરી શકે છે.