• રશિયન ઓઈલ પર મળતું ડિસ્કાઉન્ટ બમણું થયું

  ભારતની રિફાઈનરીઓ દ્વારા રશિયાથી આયાત થતાં ઓઈલ પર મળતું ડિસ્કાઉન્ટ સપ્ટેમ્બરમાં બમણું થઈને પ્રતિ બેરલ 8-10 ડૉલર થઈ ગયું.

 • રૂપિયો 1 વર્ષના તળિયે પહોંચ્યો

  ઈઝરાયેલ-હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વકરવાની બીકને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરને પાર થઈ ગયા છે, જેના લીધે ડૉલર મજબૂત થયો છે અને ભારતીય રૂપિયો સતત ઘટીને એક વર્ષના તળિયે પહોંચી ગયો છે.

 • ક્રૂડ અને ગોલ્ડમાં જોરદાર ઉછાળો

  મધ્ય-પૂર્વમાં શરૂ થયેલા જિઓ-પોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ અને ગોલ્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રૂડ 4 ટકાથી પણ વધુ ઉછળ્યું છે જ્યારે ગોલ્ડ 3 ટકા વધ્યું છે. ભારતમાં પણ સોનાના ભાવ એક સપ્તાહમાં Rs 1,800 વધી ગયા છે.

 • ઈઝરાયેલ યુદ્ધથી હીરા ઉદ્યોગની નિકાસ ઘટશે

  અમેરિકા અને ચીનમાં માંગ ન હોવાથી ભારતમાંથી ડાયમંડની નિકાસ 30 ટકા ઘટી છે અને હવે ઈઝરાયેલ વિવાદને કારણે તેમાં વધુ ઘટાડો થશે.

 • મની ટાઈમ બુલેટિન

  ઈઝરાયેલમાં યુદ્ધથી અદાણીના શેરમાં કેમ ગાબડાં પડ્યાં? અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે? ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી? કયા રાજ્યોનાં જળાશયો અડધા ખાલી? કઈ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ લૉન્ચ થઈ?

 • હવે ખાવાનું તેલ પણ થશે મોંઘું

  ખાદ્ય તેલના ભાવ વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ખાદ્ય તેલની મોંઘવારી લોકોને પરેશાન કરે તેવી શક્યતા છે. ખાસ તો, વૈશ્વિક સ્તરે ઊભા થયેલા સંજોગોને લીધે આયાતી તેલ મોંઘું થઈ રહ્યું છે.

 • LIVE: Money Time Bulletin

  અટલ પેન્શન યોજનામાં કેટલું પેન્શન મળે છે? જિયોસિનેમા માટે અંબાણીએ કોની સાથે સોદો કર્યો? રેલ વિકાસ નિગમના શેરમાં તેજીનું શું છે કારણ? સેબી કોના પર બગડી, કેટલો દંડ ફટકાર્યો? હીરાના કારખાનામાં વેકેશનનો માહોલ કેમ છે? કોટક મહિન્દ્રા બેન્કે કયા કાર્ડના ચાર્જ વધાર્યા? વિપ્રો અને અલ્ટ્રાટેક સિમેન્ટને લઈને શું સમાચાર આવ્યા? જાણવા માટે જુઓ Money Time....

 • અટલ પેન્શન યોજનામાં FD કરતાં વધુ વળતર