• એજ્યુકેશન લોન...સાવધાની જરૂરી છે

  હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો વધી ગયો છે...તેના કારણે એક મોટી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એજ્યુકેશન લોન આ ખર્ચાઓને પહોંચી વળવાની એક સારી રીત છે.

 • EPFOએ કેટલો વધાર્યો વ્યાજ દર

  EPFOએ કેટલો વધાર્યો વ્યાજ દર? એસજીબીમાં રોકાણની તક ક્યાં સુધી? હવે કયા દેશોમાં યુપીઆઇ?આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

 • નાણામંત્રીએ મોંઘવારી અંગે શું કહ્યું?

  નાણામંત્રીએ મોંઘવારી અંગે શું કહ્યું? દેશમાં 1 કરોડથી વધુ કમાતા ટેક્સપેયર્સ કેટલા?

 • Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું?

  Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું? GST ચોરીમાં ગુજરાત ક્યાં? શું ઓલ્ડ ટેક્સ રિજીમ સમાપ્ત થશે?

 • બાકી ઇનકમ ટેક્સ થશે માફ

  નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની બજેટ સ્પીચમાં રહ્યું કે સરકારે ડાયરેક્ટ ટેક્સ મામલે જૂના વિવાદિત ટેક્સ ડિમાન્ડ કેસમાં લોકોને રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેક્સ અંતર્ગત નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 રૂપિયા અને 2010-11 સુધી 10,000 રૂપિયા સુધીની વિવાદિત ટેક્સ ડિમાન્ડમાંથી લોકોને રાહત આપવામાં આવશે.