• આ રીતે બનાવો ગોલ્ડન પોર્ટફોલિયો

    આ વખતે તહેવારોની સીઝનમાં ગોલ્ડ માર્કેટમાં ખરીદીની આશા છે. એટલે પ્રેસિયસ મેટલ્સ અને ગોલ્ડ ફાઇનાન્સિંગના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ બજારના રડાર પર રહેશે.

  • બચત ઘટીને થઇ 50 વર્ષમાં સૌથી ઓછી

    શું સોશિયલ મીડિયા Xના અનવેરિફાઇડ યૂઝર્સે પણ આપવી પડશે ફી, પરિવારોની ઘરેલુ બચત ઘટીને થઇ 50 વર્ષમાં સૌથી ઓછી? ઓઇસીડી રિપોર્ટે ભારતના વિકાસદરને લઇને શું કર્યા નવા ખુલાસા?

  • સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેટલો ટેક્સ?

    જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું વિચારતા હશો તો તમને એક સવાલ થતો હશે કે જો સરકાર જ બોન્ડ બહાર પાડતી હોય તો તેમાં થતી કમાણી પર કોઇ કર લાભ મળે કે નહીં? તો આવો તમારા આ સવાલનો જવાબ આપી દઉં...સોવરેન ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો તે છે કે તેમાં તમને આઠ વર્ષની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે. જો તમે પાકતી મુદત પહેલાં રિઝર્વ બેન્ક મારફતે બોન્ડ રિડીમ કરો છો તો પણ કોઇ ટેક્સ નહીં લાગે. પરંતુ જો તમે આ બોન્ડ એક્સ્ચેન્જ મારફતે વેચો છો તો તેના પર મળતું રિટર્ન કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવશે.

  • એક્ટિવ અને પેસિવ ફંડ વચ્ચે શું છે તફાવત?

    એક્ટિવ ફંડમાં કોઇ સ્કીમના નાણા ફંડ મેનેજર મેનેજ કરે છે. એટલે કે રોકાણકારોએ પૈસા ક્યાં લગાવવાના છે ક્યાં નહીં..આ ફંડ મેનેજરના વિવેક કે તેની સ્ટ્રેટેજી પર આધાર રાખે છે.