• સોનામાં કરેક્શન આવશે કે તેજી જળવાશે?

    સોનામાં મજબૂત વળતર મળ્યું છે. પરંતુ શું સોનામાં તેજી જળવાઈ રહેશે? કે પછી કરેક્શન આવશે? અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની કેવી અસર પડશે? સમજવા માટે જુઓ આ વીડિયો...

  • સોનામાં રોકાણ કરાય કે ચાંદીમાં?

    સોનું હજુ કેટલું વધશે? શું સોનું ઘટીને 65,000એ પહોંચશે? 2024માં સોનું કઈ દિશામાં આગળ વધશે? સોનામાં રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય છે? ચાંદીનું ભવિષ્ય કેવું છે? તમામ સવાલોના જવાબ જાણીએ HDFC securityના Research Analyst દિલીપ પરમાર પાસેથી....

  • સોનામાં રોકાણ કરવું હોય તો આ રીતે કરો

    છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ સોવરિન ગોલ્ડ બોન્ડમાં સારુ એવું રોકાણ કર્યું છે. શાનદાર રિટર્ન જોઈને લોકો હવે રોકાણના નવા વિકલ્પો શોધી રહ્યા છે. નવા વિકલ્પ તરીકે એક વર્ષમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF છેલ્લા ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કે ETFમાં?

    સામાન્ય રીતે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને બદલે ઇટીએફમાં રોકાણ કરવાનું વિચારે છે. કારણ કે તેમાં ચાર્જ ઓછો છે. ઓછું જોખમ લેતા રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.

  • શું છે Gold BeES સ્કીમ?

    Gold BeES નો અર્થ "ગોલ્ડ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ" છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે. આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે.