મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કે ETFમાં?

સામાન્ય રીતે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને બદલે ઇટીએફમાં રોકાણ કરવાનું વિચારે છે. કારણ કે તેમાં ચાર્જ ઓછો છે. ઓછું જોખમ લેતા રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.

Published: January 18, 2024, 11:02 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો