Long Duration Fund શું હોય છે અને વ્યાજ દરો સાથે તેનો શું સંબંધ છે?

Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ વિશે જાણીએ આ વીડિયોમાં..

Published: May 17, 2024, 07:44 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો