શું છે Gold BeES સ્કીમ? કેવી રીતે કામ કરે છે?

Gold BeES નો અર્થ "ગોલ્ડ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ" છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે. આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે.

Published: January 2, 2024, 14:22 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો