• શું છે Gold BeES સ્કીમ?

    Gold BeES નો અર્થ "ગોલ્ડ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ" છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે. આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે.

  • આ રીતે પણ કરી શકો ગોલ્ડ બૉન્ડમાં રોકાણ

    નવી સિરીઝ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે… તમે સેકન્ડરી માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ દ્વારા ગોલ્ડ બૉન્ડ ખરીદી શકો છો… જો કે, ગોલ્ડ બૉન્ડ સ્કીમ 2023-24નો ત્રીજો હપ્તો આ મહિને 18 થી 22 ડિસેમ્બર સુધી ખુલ્લો છે.. 12થી 16 ફેબ્રુઆરી વચ્ચે ચોથા હપ્તામાં રોકાણ કરવાની તક મળશે…

  • આ દિવાળીએ ખરીદો ગોલ્ડવાળું MF!

    છેલ્લા એક વર્ષમાં સોનાએ લગભગ 19 ટકાનું વળતર આપ્યું છે... અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 17 ટકા... અર્થતંત્રમાં તેજી હોય કે મંદી...દરેક સમયે, સોનાને સુરક્ષિત હેજ એટલે કે નુકસાન સામે રક્ષણ આપતું એક સારું સાધન માનવામાં આવે છે... ખાસ કરીને શેરબજાર અને અર્થતંત્રમાં કોઈપણ ઉથલપાથલ દરમિયાન,,સોનામાં તેજી જોવા મળે છે..

  • ગોલ્ડમાં જોખમી છે આ રોકાણ

    મોટાભાગની જ્વેલરી કંપનીઓ ગોલ્ડ સ્કીમ ચલાવે છે, પછી તે તનિષ્ક, મલાબાર ગોલ્ડ કે પછી કલ્યાણ જ્વેલર્સ હોય.જેમાં લોકો હાલમાં ભારે રોકાણ કરી રહ્યા છે. આ સ્કીમ તમને સારી લાગી શકે છે, પરંતુ આ સ્કીમમાં બધું બરાબર નથી. આમાં માત્ર ઝવેલરને ફાયદો જ ફાયદો છે, રોકાણકાર એટલે કે તમારા માટે ફાયદો નથી.

  • આ રીતે બનાવો ગોલ્ડન પોર્ટફોલિયો

    આ વખતે તહેવારોની સીઝનમાં ગોલ્ડ માર્કેટમાં ખરીદીની આશા છે. એટલે પ્રેસિયસ મેટલ્સ અને ગોલ્ડ ફાઇનાન્સિંગના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ બજારના રડાર પર રહેશે.