• Bharti Hexacomના IPOની વિગતો જાણી લો

    Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

  • Gopal Snacks IPO: ફાયદો થશે કે નુકસાન..?

    રાજકોટની ગોપાલ સ્નેક્સનો IPO ભરવાની છેલ્લી તારીખ 11 માર્ચ છે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.

  • IREDAનું બમ્પર લિસ્ટિંગ

    મિની-રત્ન બિરુદ ધરાવતી સરકારી કંપની IREDAએ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા છે. રોકાણકારોને શેર પર 56% ફાયદો થયો છે અને પહેલા દિવસના અંતે શેરમાં 20% અપર સર્કિટ પણ વાગી છે.

  • RockingDeals IPO: જાણો ક્યારે ખુલશે

    રોકિંગડીલ્સ સર્ક્યુલર ઈકૉનોમીનો SME IPO 22થી 24 નવેમ્બરે ખુલશે. શેર દીઠ કિંમત 136થી 140 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

  • Mamaearth IPO 31મીથી ખુલશે

    2016માં શરૂ થયેલી બ્યુટી પ્રોડક્ટ્સ કંપની Mamaearth (Honasa Consumer)નો IPO 31 ઓક્ટોબરથી 2 નવેમ્બરની વચ્ચે ખુલશે. કંપની Rs 308-324ના ભાવે શેર ઑફર કરી રહી છે.

  • Celloનો IPO 30 ઓક્ટોબરે ખુલશે

    Cello Worldનો 1,900 કરોડ રૂપિયાનો IPO 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે.

  • IdeaForge IPOમાં રોકાણકારો ભરપૂર કમાયા

    IdeaForge Technology IPO: ડ્રોન બનાવતી કંપનીએ શેરબજારમાં પ્રવેશતાની સાથે જ રોકાણકારોને ટેસડો કરાવી દીધો છે. IdeaForge Technologyના શેરનું લિસ્ટિંગ 94 ટકા ઊંચા ભાવે થયું છે.

  • Ahasolar અને Kaka Industiresના SME IPO

    10 જુલાઈથી શરૂ થતાં સપ્તાહમાં 4 કંપનીના SME IPO આવી રહ્યાં છે. શેરબજારમાં તેજી હોવાથી ઘણી કંપનીઓ શેરમાર્કેટમાં પ્રવેશવા માટે થનગની રહી છે.

  • 2022ના અંતે IPOનો ધમધમાટ....

    2022નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે પ્રાઈમરી માર્કેટમાં IPOનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં લગભગ Rs.4,000 કરોડનાં IPO ખુલ્યાં છે.

  • 3 દિવસમાં મળી જશે મ્યુચ્યુઅલ ફંડના પૈસા

    મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને કેટલા દિવસમાં મળી જશે પૈસા? S&P ગ્લોબલે GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડીને કેટલો કર્યો? કયા IPOને મળ્યો સારો પ્રતિસાદ?