• ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડોઃ GJEPCની માંગણી

    જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા માટે ગોલ્ડ, સિલ્વર, કટ ડાયમંડ, પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન પર લાગતી આયાત જકાત ઘટાડવાની વિનંતી કરી છે.

  • ડાયમંડની નિકાસમાં થયો વધારો

    અમેરિકામાં ક્રિસમસ હોલિડેને કારણે 1 કેરેટથી વધુ કેરેટના ડાયમંડની ડિમાન્ડ વધી છે. પરિણામે, 8 મહિનાથી મંદીના બિછાને પડેલા ડાયમંડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયા છે અને નવેમ્બરમાં નિકાસ વધી છે.

  • ફેડની ટિપ્પણી બાદ સોનું-ચાંદી વધ્યા

    અમેરિકન ફેડરલ રિઝર્વે આવતા વર્ષે પૉલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ, અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી ગોલ્ડની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ચાંદી પણ 6 ટકા વધી છે.

  • મની ટાઈમ બુલેટિન

    કઈ લોન મોંઘી થવાની શક્યતા છે? ખેડૂતોના ખર્ચમાં ક્યાંથી થઈ રહ્યો છે વધારો? કંપનીઓને કોણે દંડ ફટકાર્યો? જેમ્સ & જ્વેલરીની નિકાસ કેટલી ઘટી?

  • કૃત્રિમ હીરાના ભાવ ઘટતા ઉદ્યોગ ચિંતામાં

    વૈશ્વિક સ્તરે હીરાની માંગ ઘટી ગઈ છે. નેચરલ ડાયમંડના લેવાલ નથી અને ભાવ ઘટ્યા છે, કારણ કે કૃત્રિમ હીરા (Lab-Grown diamonds)ની માંગ વધી છે. જોકે, હવે કૃત્રિમ હીરા બનાવતી અમેરિકાની અગ્રણી કંપનીએ નાદારી જાહેર કરતાં તેના ભાવ પણ ઘટ્યા છે.

  • મની ટાઈમ બુલેટિન

    ચણા અને તુવેરના ભાવ કેટલા ઘટ્યા? ડાયમંડ ઉદ્યોગ કેમ ચિંતામાં છે? ગુજરાતમાં કેટલા વાહનો વેચાયા? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે કોની લોકપ્રિયતા વધી? કેટલા લોકોના રિફન્ડ અટક્યા છે?