રૂપિયાના મૂલ્યમાં વધુ 9 પૈસાનો ઘટાડો થયો છે અને 83.13નું ઓલ-ટાઈમ લો લેવલ બન્યું છે. અમેરિકન ચલણ મજબૂત થવાથી તેમજ ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે.
સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ ઓઈલનો સ્વૈચ્છિક ઉત્પાદન કાપ વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરતાંની સાથે જ ક્રૂડ ઓઈલ 2 ટકા વધીને 10 મહિનાની ટોચે પહોંચી ગયું.
ચાઈનીઝ અર્થતંત્રમાં જોવા મળેલી રિકવરી, US ફેડની આક્રમકતા ઘટવાના સંકેત અને ઓઈલ ઉત્પાદક દેશોનો ઉત્પાદન કાપ જળવાઈ રહેવાની ધારણાને પગલે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરની નજીક પહોંચી ગયા.
ક્રૂડ ઓઈલના ઉત્પાદન અંગે સરકારે સંસદમાં આપ્યો જવાબ. જાણો વિગતો.
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર 0.25 ટકા વધારીને 5.5 ટકા કર્યાં છે, જે છેલ્લાં 22 વર્ષનું સૌથી ઊંચું લેવલ છે. અમેરિકાના આ નિર્ણયની ભારત પર કેવી અસર પડી શકે છે તે સમજીએ.
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે જુઓ Money Time...
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે વાંચો Money Time...
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે સાંભળો Money Time...
ડુંગળી અને ચોખાના ભાવ કેટલા ઘટ્યા? પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થશે? EPF અકાઉન્ટમાં કેમ નથી દેખાતા વ્યાજના પૈસા? જાણવા માટે જુઓ MONEY TIME...
ડુંગળી અને ચોખાના ભાવ કેટલા ઘટ્યા? પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થશે? EPF અકાઉન્ટમાં કેમ નથી દેખાતા વ્યાજના પૈસા? જાણવા માટે જુઓ MONEY TIME...