• ભારત બ્રાન્ડ હેઠળ અનાજનો સપ્લાય

    પ્રત્યેક વિધાનસભામાં ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે ચોખા, લોટ અને દાળનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઈ ગઈ છે.

  • ખાદ્ય ફુગાવો માથાનો દુઃખાવો બન્યો

    ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકારે ભરેલાં પગલાં ધારી અસર પાડી શક્યા નથી. ટામેટાં, ડુંગળી, લસણની મોંઘવારીના સમાચાર તાજા છે પરંતુ મસાલા અને દાળના ભાવ છેલ્લાં એક વર્ષથી ઊંચા સ્તરે યથાવત્ રહ્યાં છે.

  • તુવેર, ચણાના ભાવમાં નજીવો ઘટાડો

    છેલ્લાં એક મહિનામાં તુવેર અને ચણાની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે, કારણ કે આયાત વધી છે અને માંગ ઘટી છે. આફ્રિકાથી તુવેર અને કેનેડાથી મસૂરની આયાત વધી છે.

  • રવિ પાકના ભાવ 7% સુધી વધવાની શક્યતા

    સરકાર ઘઉં, ચણા, સરસવનો ટેકાનો ભાવ વધારે તેવી શક્યતા છે. સરકાર 6 રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરી શકે છે.

  • શું સરકાર દાળ સસ્તી કરવામાં સફળ થશે?

    એક મહિનામાં તુવેર, અડદ, મગ અને ચણામાં તેજી જામી હોવાથી સરકાર સપ્લાય વધારવાના પ્રયાસ કરશે.

  • તહેવારોમાં ચણાનો લોટ, ચણાની દાળ મોંઘા

    તહેવારોમાં ચણાની દાળ અને ચણાનો લોટ મોંઘા થવાની શક્યતા છે કારણ કે જથ્થાબંધ બજારમાં ચણાના ભાવ 23 ટકા વધ્યા છે. છૂટક બજારમાં કિંમત માત્ર 11 ટકા વધી હોવાથી છૂટક કિંમત પણ વધવાની શક્યતા છે.

  • મની ટાઈમઃ શાકભાજી, ફળ, ચણાની દાળની ખબર

    શાકભાજીના ભાવ કેટલા વધ્યા? સસ્તામાં ચણાની દાળ ક્યાં મળશે? કઈ બેન્કમાં શરૂ થઈ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ? રિલાયન્સના ડિમર્જર અંગે નિષ્ણાત શું કહે છે? સહારામાં ફસાયેલા પૈસા ક્યાંથી મળશે? જાણવા માટે જુઓ Money Time...

  • IPO વખતે બહુ ચગેલો LICનો શેર નવા તળિયે

    LICનો શેર હજુ કેટલો ઘટશે? UPI payment પર કોણે ચૂકવવો પડશે ચાર્જ? શું વીજળીનું બિલ વધી જશે? કઈ નાની બચત યોજનાઓ શરૂ થવાની છે?