• જો તારીખ ચુક્યા તો મોટું નુકસાન !!

    જેમ-જેમ તમારી પૉલિસી જૂની થતી જશે તેમ-તેમજ તમારી જૂની બીમારીઓનો વેઈટિંગ પીરિયડ પણ સમાપ્ત થતો જશે. જો તમને કોઈ બીમારી અગાઉથી હશે તો તેનું કવર પણ મળવા લાગશે. પરંતુ જો તમે પૉલિસી બ્રેક કરાવી લેશો તો તમારે ફરીથી વેઈટિંગ પીરિયડના ચક્કરમાં પડવું પડશે.

  • LICએ લૉન્ચ કરી ગેરન્ટીડ રિટર્નની સ્કીમ

    LICએ Jeevan Utsav નામનો પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં આજીવન ગેરન્ટીડ રિટર્નની સાથે જીવો ત્યાં સુધી જીવન વીમો, વાર્ષિક વ્યાજ તેમજ ઈનકમ બેનિફિટ જેવા ફીચર્સ સામેલ છે.

  • પર્સનલ એક્સિડન્ટ વીમો કેટલો મહત્ત્વનો?

    અકસ્માતના કારણે મૃત્યુ કે ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સા વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં કમાઉ વ્યક્તિની આવક પર મોટો ફટકો પડે છે અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરે છે. આવી સ્થિતિથી બચવું હોય તો તમારે પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ લેવો જોઈએ.

  • LICનો નફો અને પ્રીમિયમ ઈનકમ ઘટી

    LIC Q2 results: LICએ સપ્ટેમ્બર-2023 ક્વાર્ટરમાં નેટ પ્રીમિયમ ઈનકમ અને અધર ઈનકમમાં ઘટાડો નોંધાવ્યો હોવાથી તેના નફામાં તીવ્ર ઘટાડો થયો છે. કંપનીએ નવી એપ્લીકેશન લાવવાની પણ જાહેરાત કરી છે.

  • શું હવે વીમા એજન્ટોની ચાલાકી નહીં ચાલે?

    1 જાન્યુઆરી, 2024થી સુધારેલી કસ્ટમર ઈન્ફર્મેશન શીટ (CIS)ને કારણે વીમાધારકને વીમા સંબંધિત તમામ માહિતી અને વિગત સરળ શબ્દોમાં મળશે.

  • Tata AIGની નવી હેલ્થ પૉલિસી

    'Tata AIG એલ્ડર કેર' પૉલિસીમાં વિવિધ મેડિકલ કવરેજ, હોમ કેર, પ્રિવેન્ટિવ હેલ્થ અને વેલનેસ ફીચર્સનો સમાવેશ થાય છે. 61 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પૉલિસી બનાવવામાં આવી છે.