• શું હવાઈભાડાં અંકુશમાં આવશે...?

  સંસદીય સમિતિએ રૂટ-આધારિત કેપિંગ નક્કી કરવા અને ભાડાંને અંકુશમાં રાખવા માટે એક અલગ યુનિટ તૈયાર કરવાની દરખાસ્ત કરી છે.

 • સ્પાઈસજેટે શરૂ કરી ખાસ સ્કીમ

  સ્પાઈસજેટે નૉન-સ્ટૉપ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ખાસ ઑફર શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ 28 જાન્યુઆરી સુધીમાં ટિકિટ બૂક કરાવી શકો છો.

 • મની ટાઈમ બુલેટિન

  શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

 • મની ટાઈમ બુલેટિન

  શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

 • મની ટાઈમ બુલેટિન

  ગુજરાત સરકારે ખેડૂતોને કઈ ખુશખબર આપી? કેટલું સોનું આયાત થયું? કેટલા લોકોએ હવાઈસફર કરી? સફરજન કેમ મોંઘા થયા? શું UPI આઈડી બંધ થઈ જશે?

 • મની ટાઈમ બુલેટિન

  ગુજરાત સરકારે ખેડૂતોને કઈ ખુશખબર આપી? કેટલું સોનું આયાત થયું? કેટલા લોકોએ હવાઈસફર કરી? સફરજન કેમ મોંઘા થયા? શું UPI આઈડી બંધ થઈ જશે?

 • રવિવારે રેકોર્ડ બ્રેક લોકોએ હવાઈસફર ખેડી

  19 નવેમ્બરે ભારતીય એરલાઈન્સે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા 4,56,910 પ્રવાસીને સફર કરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી ભારતનાં લાખો લોકોએ પ્રવાસ માટે હવાઈસફરનો વિકલ્પ પસંદ કર્યો છે.

 • તહેવારોમાં હવાઈપ્રવાસ મોંઘો થવાની શક્યતા

  સરકારે 1 સપ્ટેમ્બરે વિમાની ઈંધણના ભાવમાં 14%નો આકરો વધારો ઝીંક્યો હોવાથી એરલાઈન્સના વધતા ખર્ચમાં ઉમેરો થયો છે.

 • દિવાળી વેકેશન માટે હવાઈભાડાં વધ્યાં

  દિવાળીની આસપાસના દિવસોમાં મુખ્ય રૂટની ફલાઈટની ટિકિટ અત્યારથી જ મોંઘી થઈ ગઈ છે. આ વખતે માંગ વધારે હોવાથી એરલાઈન કંપનીઓએ ભાડાં વધારી દીધા છે.

 • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

  તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...