મની ટાઈમ બુલેટિનઃ સાંભળો ખેડૂતોની, વધતા હવાઈ પ્રવાસીઓની અને ગોલ્ડની રેકોર્ડ બ્રેક આયાતની ખબર
ગુજરાત સરકારે ખેડૂતોને કઈ ખુશખબર આપી? કેટલું સોનું આયાત થયું? કેટલા લોકોએ હવાઈસફર કરી? સફરજન કેમ મોંઘા થયા? શું UPI આઈડી બંધ થઈ જશે?
-
Team Money9
-
Last Updated : November 21, 2023, 16:09 IST
Published: November 21, 2023, 16:09 IST