• શેર પર નહીં પડે અફવાઓની અસર

    મૂડી બજારના નિયમનકાર SEBIએ 21 મેના રોજના એક પરિપત્ર જાહેર કરીને બજારની અફવાઓથી શેરની કિંમત પર પડતી અસરને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

  • Nifty 22,000ની નીચે જવાની શક્યતા કેટલી?

    મે મહિનામાં શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. 6 May to 10 May સુધીના પાંચ દિવસ શેરબજાર માટે કેવા રહ્યાં અને 13 મેથી શરૂ થનારું સપ્તાહ શેરબજાર માટે કેવું રહેશે, તે સમજીએ...

  • બજારમાં વોલેટિલિટી શા માટે વધારે છે?

    છેલ્લાં 9 ટ્રેડિંગ સેશનમાં India VIX 73 ટકા ઉછળ્યો છે. સોમવારે 16ના લેવલને પાર કરીને 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ મંગળવારે પણ India VIX 17.63ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

  • Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

    Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

  • સોનું અને ક્રૂડ ઓઈલ સતત તેજીમાં

    આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 1.3% વધીને $2,320.04 પ્રતિ ઔંશે પહોંચ્યું છે. આ લેવલે પહોંચતા પહેલાં તેણે $2,324.79ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.

  • શેરબજાર રેન્જબાઉન્ડ રહેવાની ધારણા

    RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ શેરબજાર ફ્લેટ રહ્યાં છે. ઈલેક્શન સુધી બજાર પોઝિટિવ રહેવાની અપેક્ષા છે અને નજીકના ગાળામાં બજારો રેન્જબાઉન્ડ જોવા મળે તેવી ધારણા છે.

  • Bharti Hexacomના IPOની વિગતો જાણી લો

    Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

  • Tataના શેરધારકો માટે મહત્ત્વનાં સમાચાર

    Tata Groupની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લાવી શકે છે અને IPO દ્વારા બજારમાંથી લગભગ Rs 55,000 કરોડ એકત્ર કરે તેવી શક્યતા છે.

  • Gopal Snacks IPO: ફાયદો થશે કે નુકસાન..?

    રાજકોટની ગોપાલ સ્નેક્સનો IPO ભરવાની છેલ્લી તારીખ 11 માર્ચ છે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.

  • પ્રમોટર્સે પ્રોફિટ બૂકિંગની તક ઝડપી

    શેરબજારમાં તેજીનો લાભ લઈને ખાનગી પ્રમોટર્સ તથા વીમા કંપનીઓએ અને વિદેશી રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગની તક ઝડપી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે સતત રોકાણ આવી રહ્યું હોવાથી તેમનું હોલ્ડિંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.