• વધુ એક SME IPO આવશે

    Emmforce Autotech SME IPO: કંપનીએ 1,200 શેર્સની લોટ સાઈઝ રાખી છે. 26 એપ્રિલે એલોટમેન્ટ થશે અને 29 એપ્રિલે રિફન્ડ મળી જશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 30 એપ્રિલે BSE SME પ્લેટફોર્મ થશે.

  • HDB Fin.નો હિસ્સો જાપાનીઝ બેન્ક ખરીદશે

    HDFC Bank પાસે અત્યારે HDB Financial Servicesનો 95% છે. તે 20% હિસ્સો લગભગ $10 bnના વેલ્યુએશન પર જાપાનની MUFGને વેચશે અને ટૂંક સમયમાં તેનો IPO લાવશે.

  • NTPC Greenનો Rs 10,000 કરોડનો IPO

    NTPC Green Energyએ Rs 10,000 કરોડના IPO માટે 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કની પસંદગી કરી છે. કંપની IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ સૌર ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવી યોજનાના મૂડીખર્ચ પાછળ કરવા માંગે છે.

  • બજાર માટે નવું નાણાકીય વર્ષ કેવું રહેશે?

    છેલ્લા 10 વર્ષમાં Nifty50માં ત્રીજી વખત 26%થી વધુ વળતર મળ્યું છે. BSE Mid cap Index અને Small Cap Indexમાં સામેલ નાની-નાની કંપનીઓના શેરમાં લગભગ 62% વળતર મળ્યું છે.

  • Afcons Infra લાવશે Rs 7,000 કરોડનો IPO

    શાપૂરજી પલોનજી ગ્રૂપની કંપની Afcons Infrastructure Rs 7,000 કરોડનો IPO લાવવા માંગે છે. કંપનીએ SEBI સમક્ષ DRHP પણ જમા કરાવી દીધા છે.

  • Bharti Hexacomના IPOની વિગતો જાણી લો

    Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

  • UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી

    UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી,,ભારત અને ચાર દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કેમ મોકલવામાં આવી રહી છે ટેક્સ પેયર્સને નોટિસ

  • UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી

    UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી,,ભારત અને ચાર દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કેમ મોકલવામાં આવી રહી છે ટેક્સ પેયર્સને નોટિસ

  • ટાટા કેમિકલ્સના શેરમાં અચાનક ઉછાળો

    ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સનો શેર છેલ્લાં પાંચ દિવસમાં 26 ટકા ઉછળ્યો છે. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ IPO લાવવાની વાત વહેતી થઈ ત્યારથી ટાટા કેમિકલ્સના શેરમાં તેજી આવી છે.

  • Gopal Snacks IPO: ફાયદો થશે કે નુકસાન..?

    રાજકોટની ગોપાલ સ્નેક્સનો IPO ભરવાની છેલ્લી તારીખ 11 માર્ચ છે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.