• ખરાબ કંપની કેવી રીતે શોધવી?

  ઈક્વિટીમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. માત્ર લાંબા ગાળા સુધી રોકાણ કરવાથી શેરબજારમાં પૈસા બનતા નથી. રોકાણકારે લેભાગુ અને અશિસ્ત માલિકોથી પણ બચવાની જરૂર છે. સારી કંપનીઓની સાથે સાથે ખરાબ કંપનીઓની પરખ કરવી પણ અત્યંત જરૂરી છે. આ કામ કેવી રીતે કરવું તે સમજવું હોય તો જુઓ અમારો ખાસ એપિસોડ Guru Mantra With Saurabh...

 • સેબીએ રોકાણકારોને સાવધાન રહેવા જણાવ્યું

  અમુક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ અને લોકો રોકાણકારોને ચુનો ચોપડી રહ્યાં છે. તેઓ પોતાને સેબીમાં નોંધાયેલા FPI સાથે જોડાયેલા હોવાનું ચિત્ર રજૂ કરીને ટ્રેડિંગની તક ઑફર કરે છે અને પછી પૈસા ખંખેરે છે. સેબીએ તેમનાથી સાવચેત રહેવા માટે રોકાણકારોને તાકીદ કરી છે.

 • સારી કંપનીનો શેર કેવી રીતે પસંદ કરવો

  એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી તમને ફાયદો થાય? એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી દૂર રહેવું જોઈએ? કંપનીનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તે કેવી રીતે ખબર પડે? શેર ખરીદવા માટે કઈ કંપની પસંદ કરવી તે સમજવા માટે જુઓ અમારો આજનો આ ખાસ કાર્યક્રમ Guru Mantra With Saurabh Mukherjea

 • બેન્કોએ બદલ્યા FDના વ્યાજ દર

  HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.

 • કેટલું જરૂરી છે ઈમરજન્સી ફંડ?

  ઈમરજન્સી ફંડની અસલ જરૂરિયાત કોવિડે સમજાવી. ઈમરજન્સી ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ તે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારા મહિનાના જરૂરી ખર્ચાઓ ઉમેરવા પડશે...તેમાં ઘર ચલાવવાનો ખર્ચ, ઘરનું ભાડું, લોનના હપ્તા, વીજળી-પાણીનું બિલ, બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફીનો સમાવેશ થાય છે.

 • 46.7 લાખ મ્યુચ્યુઅલ ફંડ ખાતા ખુલ્યા

  જાન્યુઆરીમાં ખોલવામાં આવેલા નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની સંખ્યા વર્ષ 2023ના સરેરાશ માસિક આંકડા કરતાં બમણાથી પણ વધારે છે. 2023માં દર મહિને સરેરાશ 22.3 લાખ ખાતા ખુલ્યા હતા.

 • નોમિની ભરો નહીંતર ખાતું બંધ!

  મોટાભાગના લોકો શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો કરે છે પરંતુ નોમિનેશનને લઇને કેઝ્યુઅલ વલણ ધરાવે છે. તેઓ નોમિનેશનને સ્કીપ કરી દે છે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાં નોમિની એડ કરવા શા માટે જરૂરી છે? જાણીએ આ વીડિયોના માધ્યમથી.