• જુની કર વ્યવસ્થા પસંદ કરવી કે નવી?

  નાણાકીય વર્ષ 2023-24ના ટેક્સ પ્લાનિંગ માટે હવે તમારી પાસે અઢી મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે...પગારદાર લોકોએ ફેબ્રુઆરીમાં ટેક્સ સેવિંગ સંબંધિત દસ્તાવેજો કંપનીમાં સબમિટ કરવાના રહેશે

 • HRA વગર મેળવો ભાડા પર ટેક્સ છૂટ

  સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..

 • ચોખાની નિકાસ પ્રતિબંધની શું છે અસર?

  ભારતની ચોખાના નિકાસ પર પ્રતિબંધની દુનિયામાં શું છે અસર.લાખો કર્મચારીઓની સેલેરીને લઇને થવાનો છે ફેરફાર...વડાપ્રધાને મોંઘવારીને લઇને શું કહ્યું?

 • ન બચત, ન રોકાણ, ટેક્સ બચવાની ગેરંટી

  જો તમારુ ઇન્ક્રિમેન્ટ થયું છે કે નવી કંપની જોઇન કરી રહ્યા છો તો ફ્લેક્સી બેનિફિટ કે ફ્લેક્સી કમ્પોનન્ટ અંગે જરૂરી જાણી લો. કારણ કે તે ટેક્સ બચાવવામાં મદદ કરે છે.

 • આવક છુપાવવી ભારે પડી શકે છે !

  ટેક્સ એગ્ઝેમ્પ્શન મેળવવા માટે ખોટા દસ્તાવેજોનો સહારો લેવો કોઇ પણ પરિસ્થિતિમાં ડાહ્યો નિર્ણય નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા માઇનિંગનો ઉપયોગ કરી રહ્યું છે અને તમારા રેકોર્ડ્સનું 360 ડીગ્રી વેરિફિકેશન કરી રહ્યું છે.