નોકરીયાત છો? તો આ રીતે બચાવી શકો છો ટેક્સ

જો તમારુ ઇન્ક્રિમેન્ટ થયું છે કે નવી કંપની જોઇન કરી રહ્યા છો તો ફ્લેક્સી બેનિફિટ કે ફ્લેક્સી કમ્પોનન્ટ અંગે જરૂરી જાણી લો. કારણ કે તે ટેક્સ બચાવવામાં મદદ કરે છે.

Published: August 29, 2023, 14:01 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો