• કંપનીમાંથી PF આવી રહ્યો છે કે નહીં?

    20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે

  • EPFOએ 15.62 લાખ નવા સભ્યો ઉમેર્યાં

    શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન EPFOમાં સામેલ સભ્યોની સંખ્યામાં અગાઉના મહિનાની તુલનાએ 11.97% વૃદ્ધિ થઈ છે અને 15.62 લાખ નવા સભ્યો ઉમેરાયા છે.

  • સૌથી ઓછા બેકાર ગ્રેજ્યુએટ્સ ચંદીગઢમાં છે

    સરકારી સર્વે અનુસાર, જુલાઈ 2022થી જૂન 2023ની વચ્ચે સ્નાતકોમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સૌથી વધુ બેકાર સ્નાતકો અંદામાન નિકોબાર (33%), લદ્દાખ (26.5%) અને આંધ્ર પ્રદેશ (24%) છે.

  • સંગઠિત સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી

    સંગઠિત સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી છે. સરકારના તાજા આંકડા પ્રમાણે, 2018-19માં 13 લાખ મહિલા EPFOમાં જોડાઈ હતી, જેની તુલનાએ 2022-23માં 28 લાખથી પણ વધારે મહિલાનો ઉમેરો થયો હતો.

  • EPFOએ 8.15 ટકા વ્યાજ મંજૂર રાખ્યો

    એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ FY 2022-23 માટે 8.15% EPF વ્યાજ દરને મંજૂરી આપી છે અને તે મુજબ પૈસા જમા કરવાની સૂચના આપવામાં આવી છે.

  • નોકરિયાતે ITRમાં શું ધ્યાન રાખવું?

    નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક રિટર્ન ફાઈલ કરતી વખતે થયેલી એક સામાન્ય ભૂલના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નોકરિયાત વર્ગના લોકોએ રિટર્ન ફાઈલ કરતી વખતે શું ધ્યાન રાખવું? ફૉર્મ-16 નથી મળ્યું તો ITR કેવી રીતે ફાઈલ કરશો? આવા તમામ સવાલોના જવાબ મેળવીશું ટેક્સ એક્સપર્ટ ધવલભાઈ લિબાણી પાસેથી..

  • ફૉર્મ-16માં છે ભૂલ? આવી રીતે કરો ઠીક

    ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ-16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે ફોર્મ-16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે. તે પછી, ઑફલાઈન મોડમાં ફોર્મ-16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે.